Gujarati Quote in Shayri by bharat vinzuda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદાચ હવે બહુ કિંમત પણ નથી મારી
ને જિંદગીના મોલ (ભાવ )પણ થતા જાય છે ભારી
બસ હવે જાવ છું હું

છોડી ને બહુ બધી અનમોલ યાદોને
મિત્રો, ધરને, મહોલ્લાને ને ખુદથી પણ દૂર
બસ હવે જાવ છું હું

એક સફર અધઃવચ્ચે થી જ છોડીને
બીજી નવી સફર પર
બસ હવે જાવ છું હું.

Gujarati Shayri by bharat vinzuda : 111071809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now