http://www.rashtradarpan.com/archives/january-2019-issue/
શુભ પ્રભાત?
2019ની નવી શરૂઆત?
આશાના કિરણો સમી સોનેરી સવાર?
વાચકમિત્રો,
જણાવતા આનંદની અનુભૂતિ થાય એવી વાત?
??અમેરિકામાં Georgia માં પ્રકાશિત થતા મેગેઝીનમાં એક લેખક તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.
પ્રથમ સોંપાન સ્વરૂપે એક લઘુકથા અને એક કાવ્ય પ્રકાશિત થયેલ છે.?
✏️વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા અને સાહિત્યને મોખરા નું સ્થાન અપાવનાર "રાષ્ટ્ દર્પણ" મેગેઝીનના તમામ મોભાદાર વ્યક્તિત્વની હું ખૂબ ખૂબ આભારી છું..,?
?2019માં ખૂબ નવું કરતા રહીએ અને આપ સહુના સાથ સહકાર એક વાચક તરીકે મળતો રહે ઍવી આશા સાથે ?
-બિનલ પટેલ.