હું અહર્નિશ કૈક ઝંખું છું સરસને,
જળનું સરનામું મળે મારી તરસને,
આ નહીં તો આવતા જન્મે મળીશું,
વીતતા ક્યાં વાર લાગે ને વરસને... Dr.Dilip Modi

Gujarati Shayri by Vora Anandbabu : 111070675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now