એમને આદત હતી નકાબ ની....

મને આદત હતી એ આંખ ની...

ધીરે ધીરે એક હેબિટ પડી ગઈ... એ આંખ ની...
પણ અફસોસ કાઈ કહી ન શક્યો... આટલા વર્ષો વીતી ગયા ......હવે ફક્ત દુવા ઓ કરું કે જયાં હોઈ ત્યાં ખુશ રહે....

Gujarati Romance by Kish : 111070448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now