બહુજ સહજતાથી બાળકો આપણું નિરીક્ષણ કરતાં હોય છે. આજનું બાળક કે યુવાન પ્રમાણિક છે એટલે એ આપણાં વિચારો સાથે સહમત નથી થતો એને આપણે જનરેશન ગેપ કહીએ છીએ, પરંતુ આપણે પણ આજના સમય પ્રમાણે થોડાક પોતાને વાળી લઇએ તો ? એને સમજી લઇએ તો ? પહેલાં આપણે દાતણ કરતાં હતાં હવે toothpaste અને toothbrush વાપરીએ છીએ ને? અજમાવી જુઓ.