હાર નો વિકલ્પ,અને આ જીતનો વિકલ્પ શો?
તેં કરી જે રીત એવી રીતનો વિકલ્પ શો?
બારણાં બારી તણો કોઈ મળે વિકલ્પ પણ,
જે ચણી લીધી તમે એ ભીંતનો વિકલ્પ શો?
મુહમ્મદઅલી વફા

Gujarati Shayri by Rakesh Thakkar : 111068112
Nisha Patel 8 year ago

sir aje kem redlite banglo no part na avyo

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now