સાપ સીડી ની રમતની માફક આમ થી તેમ ટર્ન એન્ડ ટ્વીસ્ટ લેતી સસ્પેન્સ એક્શન થ્રિલર ચેક એન્ડ મેટ નો આ સાથે અંત જાહેર કરું છું..આપ સર્વે વાંચકો દ્વારા આ નોવેલને જે પુષ્કળ પ્રેમ મળ્યો એ બદલ સૌ નો ખુબ ખુબ આભાર.આવતાં મંગળવારથી શરૂ થશે મારી નવી નોવેલ હવસ:-it cause death.. એને પણ આમ જ તમારો પ્રેમ મળતો રહેશે એવી આશા.