Gujarati Quote in Good Evening by Gopi Savaliya

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ને સમજવું મુશ્કેલ થઇ પડે,

ત્યારે કોઈક ના સાથ ની જરૂર પડે.

દિલ ના દર્દ ને દિલ માં રાખવું અસહ્ય થઇ પડે,

ત્યારે એક જીવન સાથી ની જરૂર પડે.

વૃક્ષો ના જીવન માં પાનખર આવે તો,

ફરીથી ખીલી ઉઠવા વસંત ની જરૂર પડે.

ના રેહશો ભ્રમ માં કે જીવન એકલું જીવી લેવાશે,

જીવતા તો જીવી જશો પણ આખરે, અર્થી ને ટેકો આપવા પણ ચાર માણસ ની જરૂર પડે.

?Jay swaminarayan ?

Gujarati Good Evening by Gopi Savaliya : 111067205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now