ફુલ નહિ પાંખડી બની રહેવું છે,
પાણી નહિ ટીપું બની રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ હોઠો થી સ્મિત બની રહેવું છે.

Gujarati Blog by Rajkotiya Dhaval : 111067170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now