પ્રેમ ની એમણે કદર કયાં રાખી છે,
દીલ ની એમણે ખબર ક્યાં રાખી છે,
અમે કહ્યું મરી જઈશું આપના વિના,
એમણે પૂછ્યું કબર ક્યાં રાખી છે....

Gujarati Shayri by Renuka Desai : 111066487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now