મિત્રો શુભપ્રભાત
મિત્રો શુ પ્રેમ ની રાહ જોવી એ શક્ય છે
તો મારો જવાબ હા
કૃષ્ણ માટે રાધા એ રાહ જોઈ હતી
ભલે એક બીજા થી અલગ રહ્યા પણ ....
કૃષ્ણ ના દિલ માં રાધા અને રાધા ના દિલ માં કૃષ્ણ રહ્યા
મિત્રો જમવા ના ટાણે મોઢા માં કોળિયો મુકતા પેહલા એ જમી હશે કે નહિ તે વિચાર આવવો એ પ્રેમ
સૂતી વખત એ રાતે ટાકિયા ને બાહો માં ભરી યાદ કરી સૂવું તે પ્રેમ
ભલે મેસેજ નો રિપ્લાય ના મળે તો પણ એક આશા માં કે રીપ્લાય આપશે તેની રાહ જોવી તે પ્રેમ ...
દિવસ માં એક વાર યાદ આવતા આંખ માં થી પાણી નીકળવું એ પ્રેમ ......
એના ગુસ્સા માં પણ પ્રેમ હોઈ છે પણ ...
એ વાત ના કરે તો અને મનાવવું એ પ્રેમ ...
બસ એના થી કોઈ પણ સંજોગો માં અલગ ના થવું એ પ્રેમ
મારો પ્રેમ બીટ્ટુ માટે આવોજ છે અને કાયમ આવોજ રહેશે