દુઃખ ક્યારેય નાનું કે મોટું હોતું નથી. દુઃખ માત્ર દુઃખ હોઈ છે. એનો એક સમય હોય છે. જે વિત્યે આપોઆપ ખસી જતું હોય છે.આપણા પર જેટલું વધારે દુઃખ હાવી એટલું મોટું.દુઃખ ને દૂર કરવા કરતાં દુઃખથી દુર થવું સારું.

--નિલેશ લીંબોલા

Gujarati Motivational by Nilesh Limbola : 111066019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now