કમાલ છે આ દૂનિયા પણ,
મરતાને તો બાળે જીવતાને પણ બાળે,
શૂન્યાવકાશમાં વિચરે ને સંબંધો વખોળે,
શાહુકારી દેખાડવા ખૂદની અંત સૂધી મથે,
દિલથી ભલેને ફકીરી ઢોંગ કરી દેખાળે,
સ્વાર્થનો જ સગો છે આ માણસ ઈશ,
નિજહેતુપૂર્તિ શૈતાનના પણ પગ પખાળે....
---બંસરી @'ઈશ'---

English Shayri by Bansari Rathod : 111065099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now