સવારે આંખ બીડે ને રાતે ઉભા થાય, લેટનાઈટ પાર્ટીઝ ના બજાર થયા છે. આંખના કાળા કુંડાળા સાથે insomniac ના હેશટેગ હજાર થયા છે, insta ના ફિલ્ટર્સ ની જેમ મિત્રો પણ બદલાય છે, રંગ બદલતા કાચીંડા ભરમાર થયા છે.
થોડીક સ્વરચિત પંક્તિઓ. થ્રેડ આગળ વધારો. વિચારો આવકાર્ય છે