બાલમંદિર થી લઈ કોલેજ સુધી
બધું જ ભણાવવામાં આવ્યું
"ત્રિકોણ", "ચોકોણ", "લઘુકોણ", "પંચકોણ"....
પણ
જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે
તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."

તે છે.... "દ્રષ્ટિકોણ."
???

Gujarati Quotes by Anil Vaghela : 111064773
Anil Vaghela 8 year ago

ધન્યવાદ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now