આજે અમારા સર ને વુક્ષ પર કવિતા,લેખ નાની લીટી જેમાં વુક્ષ આપણા માટે શું છે લખવાનું કહ્યું છે.આપ કોઈ પાસે સમય હોય રચના મોકલોજો

Gujarati Thought by Naranji Jadeja : 111064101
guddy 8 year ago

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના માણસ હો કે હો એ પથ્થર, વુક્ષ પડે છે ત્યારે એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે.....#copy 6 koyak niiii

Naranji Jadeja 8 year ago

સરસ આભાર એમને વૃક્ષ વાવવાની જુબેશ ઉપાડી છે આપ પણ એના ભાગીદાર બનો

HINA DASA 8 year ago

વાવ્યું હોય એક બીજ ને, ખજાનો થઈ લચી પડે છે, આ વૃક્ષ કેવું સત્વ ઠાલવી ને, પણ અંદરથી મહેકી ઉઠે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now