અસમંજસ ઘણી છે ઘણી ,
સવાર થતાં સાંજ ઢળે જ ઢળે ,
દર્દો સાથે ઘાવ ભરે જ ભરે ,
સમયની સાથે બદલાય ઘણું ,
ખુદ સમય પણ બદલાય છે બદલાય ..

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111063975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now