The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હંમેશા હસતા રહો ને હસાવતા રહો... . ... . રોદણાં રોવા થી યમબાપા તમને સો બસ્સો વરસ વધારે નથી આપી દેવાના...???
હોતે હે હોતે હે...કુછ લોગ સીધે ભી હોતે હે...જલેબી કે ઘુચરે જેસે...હાહાહા
hu to sidhi j chu ....tamne kem evu lage che e j nai khabar padti ??
ડરેજ....સીધા માણસો તમારા જેવા થી...
bov j moto hahahah haju to vat kari marvani tya j dari gaya ... have nai maru ho ...
ના ના સનદીપભાઈ...નય કઈ સોરી...હાહાહા
ઓહોહો...બોવ મોટો ઉપકાર કર્યો ન મારીને..હાહાહા
લાગતાવળગતા એ પણ એવી કોઈ જરુર નૈ હો .... :-)
સુબહ કા ભુલા શામ કો વાપસ આ હી જાતા હે ટીયા , એવા કેસમા કોઈ કારી ન ફાવે @કેતનભાઇ એ માટે તમારે સોરી કહેવાની પણ જરુર નૈ હો , તમારી સ્થિતિ હુ સમજી શકુ છુ ....
vat kari ... marya nathi ho ...
જો કયરી ને મારવા ની વાત....હોય એવા વરતાયજ આવો તમે લોકો...
pan bhan ma lavava kaik karvu padse ...
હજી ક્યા છો તમે .... ટીયા શોંતી શોંતી , કોઈ ટપાટપી નૈ ઓકે ...
to saru tame kaho atle maf kari dav ho ...
નો મારામારી**
તમને નોજ ખબર હોય ને....તમે ક્યાં ભાન માં હતા....હાહાહા
બેનો મારામારી ઓકે એ એટલા બેહોશ છે કે હસીખુશી ને કાંડ સમજી બેઠા એમા તુ એક ટપલી પણ મારીશ તો ખુનખરાબા નુ આળ મુકશે તારા પર એટલે શાંતિ શાંતિ
કેટનભૈ ઈ કાંડ હતો ઈ તમે કીધુ ત્યારે ખબર પડી રહી છે મને .... ઈ કાંડ કેમ હતો ઈ નૈ હમજમા આવ્યુ ...
હા તો સીધીરીતના દાદી કયો ને....દિડા નય કેવાનું...
દિડા nai દીદા sarkhu vacho ... Tamara dadi Che ...@ sandeepbhai kaik karna padega tab to 2 mukka Mari dav ?? ashar utari jai to ...
શુ કીધું ... ?
અને તમે પરમદી જે કાંડ કયરૂ તું એની અસર માં છોવો...હજી...હાહાહા
આ કોઈ એ મને કીધું સંદીપજી!
બેના ઈ નિર્દોષ છે કેમ કે હજી તે હીપ્નોટીઝમ ની અસર મા છે ...
દિડા કોણ વળી...હાહાહા
kai barabar nathi ... dida pasethi kaik to sikho ...@ketanji ...
આનંદ થાય પણ ખોટા બાંગા ન મારો તો...હાહાહા
sandeep bhai a ketanji ne kai lage nai ek gam na hoi to pan shu ne na hoi to pan shu ...
તિયાજી વાક્ય રચના એકદમ બરોબરજ છે...હાહાજ
આનંદ થાય ...
સનદીપભાઈ એક ગામ ના હોય તો સુ થયું...
કેતનભાઇ અને હું બન્ને કાઠીયાવાડી અને અમે હજી ભાગ નૈ પાડ્યા એ રીતે અમે ગામભૈ થયા એ વાતે કબુલ મંજુર કરી છે કેતનભાઇ એ અને ટીયા તો કઝીન સીસ્ટર ગણાય એટલે હમજ્યા કે ....
ne sandeepbhai ahmd na ...to pan mel thai gayo ek gam no ...
vakay rachana ma thodok fer ketanji mara jeva nai tamara jeva lakhvanu hatu ....@ hahahah sandeep bhai jabbar ho ...
વિશ્વાસ થય જાય તો તો ગપ્પાં ની વેલ્યુ જ ઘટી જાય ને રવિના જી ....
આ હજુ ગામ પર જ વોટ લે છે? આ કેતન રાજકોટ ના ટિયા સુરત ની.. એક ગામ ક્યાં થી થયું તમારું હે?
ટીયા ધીમે ધીમે એક એક શબ્દ વાચ જો આ કેતનભાઇ ને સમજાય ગયુ એમ તને પણ સમજાય જશે ....
હવે હદ થઈ ગઈ.. સંદીપજી ગપ્પા મારવાની બધા ને છૂટ છે પણ સાવ આટલા પણ નહીં કે સામે વાળા ને વિશ્વાસ પણ ના થાય...
અમારી સંગતે તમે સમજદાર થય ગયા પણ નો થેક્યુ હો હમ એક ગાવ કે હે યાર ....
નોખા નથી પણ મારા જેવા સારા માણસો નું જ ધ્યાન રાખે ભગવાન...
bas sandeepbhai ... have to vachi pan nathi sakatu ho ...@ tamara ne mara kai bhagvan nokha nathi ... badha na ek j che ho ....
ઓકે સનદીપભાઈ સમજાય ગયુ...સેના કપ છે તમારી pahe...હાહાહા
હા ઇ તમારી તરફ સે નઈ હમારી તરફ સે દેખતા હે...હાહાહા
યે તો કુચ ભી નહીં રવિના જી @શાંતી માટે મને મળેલા કપ એટલા વધી ગયા છે કે હવે તો છોકરાઓ એમા દુધ પીવે છે બોલો .....
ha atle j uper vala sab dekhta hai ...
કેમ મારે છે ઇ તો માર ખાવા વાળા ને વધારે ખબર હોય...
bhagvan ne pan khabar che a kem mare che atle amartav api j dese ...
દાદી ઇ નોબલ પ્રાઈઝ સપના ના મળ્યું હશે...હાહાહા
na na atyre maf kari didha ...pachi joyu jai ...
તિયાજી એક દી ન માર્યું એમાં અમરત્વ મળી જાય વાહહહ
મારી લે ટિયા... આમેય મારકણા કે ને આમેય મારકણા... બીજું શું! સંદીપજી આવી વાતો સાવ! ખોટું બોલો ના નથી પણ લિમિટ હોય યાર... મતલબ કુછ ભી
ના મને શાંતિદુત નો નોબેલ પ્રાઈઝ મળેલુ છે એટલે હુ શાંતિપ્રિય છું ....
leee me kaya aje tamne maryu ?? ....
હાહા
અને સનદીપભાઈ ગલુડિયા જોઈને શેરી બદલાવવા વાળા અમથાય રણભૂમિ માં ન જાય...હાહાહા
ના મારકણાવ ને અમરત્વ ન મળે...
tamne badha ne amartav male to mane thoduk thoduk api deva vinati ...
સનદીપભાઈ....કેટલો જૂનો ઇતિહાસ...
અરે પણ હું તો આનંદ કરુ છું જી ઈતિહાસ જોઈ લેજો રણભૂમિ મા હુ ગયો જ નથીં ....
તો નોંધ લેવાતી હોય એવું સુકામ કીધું.....
એ ઝગડો નહિ... શાંતિ રાખો... ગમે તેની પોસ્ટ ને રણભૂમિ સમજી જંગે જ ચડી જાવ છો...
તો ખોટી રીતે એવુ કોણ બોલ્યું ... ??
સનદીપભાઈ...દાદી ખોટી રીતે નથી ખિજાતા ક્યારેય.....
ઈ તો કોક દી કોક દી ખીજાતા હોય ઈ પણ નોંધ લેવાતી હોય તો ન પણ મળે ....
મનેય મળશે અમરપાટો
હમમમમ ઈ ભાવેશભાઇ એ કીધુ એમ આપણે તો અમરત્વ ના અધિકારી ....
હા...આપે તો તમને કોઈ વાંધોછે
ne hasva vala ne yambapa amartav ape chhe
સેનદીપભાઈ...તો તમેય રોતલાવેળા ચાલુ કરી દયો...હાહાહા
આભાર ભટ્ટજી તિયાજી મયલુંભાઈ...
હા હા હા હા....
મે તો હાંભળ્યુ સે રોતડીનાવ ને 10 વરસ નુ આયુષ્ય વધારે આપી સે રોવા માટે @કેટનભૈ રામ રામમમમમ
wah re sachi vat ...
hahhha....yambapa..?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser