Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? *આરામ નું લોજીક*??

*આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે .* *મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .*
*આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય*
*1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે* *દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય.*
*આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય*
*હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?*
*ત્યારે મગજને લોહી વધારે જોઈએ*
*ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 +0 .3 =0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય*
*હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમા થી કચરો બરાબર સાફ થાય નહિ*
*માટે ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે વધશે નહિ મગજ એક્ટીવ રહેશે આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ ગ્યાન...*

Gujarati Motivational by Manish Patel : 111063930
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now