‼
સ્મરણની હુંફ છે એટલે હજુ લાગણીઓ થીજી નથી..,
બાકી અવગણનાનો બરફ તો મન મુકીને વરસે છે..!!

✍?..કુમાર રાણા..શુભરાત્રિ..જય માતાજી

English Shayri by KUMARPALSINH RANA : 111063791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now