ખયાલો જાણીને ગયા હોત તો સારૂ હતુ,
નજરો મેળવીને ગયા હોત તો સારૂ હતુ,
રાહ જોતા થાકી ગઇ હતી બીચારી આંખો,
ઝરૂખે જોવા આવી ગયા હોત તો સારૂ હતુ.

cp.

Gujarati Shayri by Ashq Reshammiya : 111063582
Clossed 8 year ago

aavse aaje ny to kale

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now