Gujarati Quote in Shayri by Ashq Reshammiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક હવા
તો
ક્યારેક હાલ બદલાઈ જાય છે,
પીડા તો એક સરખી જ થાય છે
કિન્તું
જખમે જખમે અહીં સવાલ બદલાઈ જાય છે.
પ્રણય એક એવી સફર છે- પડાવ છે
કે
ક્યારેક જીંદગી
તો ક્યારેક
જવાની સલવાઈ જાય છે.

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111063322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now