Gujarati Quote in Good Night by Dipak Dave

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને સમજાવ મા....

હુ બધુ સમજુ છું તુ મને સમજાવ મા..
ખોટી લાગણી કરી તુ મને રિબાવ મા...

તુટી જાશે તાતણા લગણીના દુર જવાથી
દુર જઈ આ બધું તુ મને સમજાવ મા...

રોજ નમક ભરશે પોતાના તે મુકેલા ધાવ પર
હવે તો એ ધાવ રુજાવા આવી જા મારા મા...

એ મજા લેશે ગજલમા દુ:ખ તારુ વાચી
"નિજ"દુઃખ તારું તુ કોઈને બતાવીશ મા....

દિપક દવે (નિજ)

Gujarati Good Night by Dipak Dave : 111062963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now