રાત આવે છે ખ્વાબ લઈને
ને ખ્વાબ આવે છે તમને લઈને;
કહી શકતો નથી કોઈનેય હવે
કે આવે એ તમને ખુદને લઈને!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111062899

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now