*"હું લખું એક પ્રેમ પત્ર તારા નામે."*
*"પહેલા એમાં પ્રિય તારું નામ લખું,"*
*" હું લખું એક પ્રેમ પત્ર તારા નામે,."*
*"બીજુ એમાં આંખો ની તરસ લખું,.."*
*"હું લખું એક પ્રેમ પત્ર તારા નામે,."*
*"ત્રીજુ એમા દિલની તડપ લખું,.."*
*"હું લખું એક પ્રેમ પત્ર તારા નામે."*
*"ચોથુ એમાં મિલન નું ચોઘડિયું લખું,.."*
*"હું લખું એક પ્રેમ પત્ર તારા નામે,."*
*"પાંચમું એમા આપણો અનંત પ્રેમ લખું..."*
*"હું લખું એમ પ્રેમ પત્ર તારા નામે,..*
*સાતમું એમાં તારો અતૂટ સાથ લખું,"*
*"હું લખું એક પ્રેમ પત્ર તારા નામે,.'*
*"અંતે એમા એક મેક ના સ્નેહ લખું,."*