આજની વાત....
ચાલો કોંગ્રેસ ના મેળવેલા ત્રણ રાજ્યોમાં સેનાપતિનો પ્રશ્ન પૂરો થયો અને ૧૭મી એ સોમવારે શપથવિધિ પૂરી થશે એટલે લોકસભાની તૈયારી અને કિસાનોના દેવા માફીની જાહેરાતો કરી દેશે.
આ બાજુ રફેલ વિમાનોનો વિવાદ સુપ્રીમ થી લઈને સંસદ અને સભાઓમાં ગાજી રહ્યો છે .
સુપ્રીમકોર્ટે પૂર્ણવિરામ મુકવા પ્રયાસ કર્યો છે. પણ હજુ વિવાદ શમે તેમ લાગતું નથી..
સમજ નથી પડતી કે ભારતે શાસ્ત્રોના સોદાગર થવાની ક્યાં જરૂર પડી?
અને એ પણ જે ઉદ્યોગપતિઓને આ કામ કરતા નથી કે ફાવતું નથી તેની પાસે શસ્ત્રો ઉત્પાદનની અપેક્ષા શ માટે રાખવી જોઈએ??
અરે....વિમાનો બનાવો...મોબા ઈલ બનાવો...બીજી ઘણી કામની અને દેશ માટે ઉપયોગી મશીનરીઓ છે તેનું ઉત્પાદન કેમ ન કરાય?