English Quote in Whatsapp-Status by Ravi Anghan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લાત મારવાની આદત તો ઓલાદ ને માં ના પેટ મા હોય ત્યારથી હોય છે*
*પણ ફરક બસ એટલો જ હોય છે*
*કે પેટ મા હોય ને લાત મારે ત્યારે*
*માં-બાપ હરખ થી નથીં સમાતા*
*અને બુઢાપા મા લાત મારે ત્યારે આંસુ નથીં રોકાતા*
?? શુભ સવાર??

English Whatsapp-Status by Ravi Anghan : 111060787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now