#AJ Devanshi
# રાત કે ઝઝબાત .......
બસ હું ગુનેગાર ? કેમ કે સત્તા છે તારી પાસે ? મને અન્યાય વારંવાર ? કેમ કે સત્તા છે તારી પાસે ?
જા, ન્યાય ના દરબાર માં હું ફરિયાદ નહીં કરું દેવાંશી એ કહ્યું એમ, નહીં ટૂટી પડું , નહીં લડું
જા, તને દંડ બી નથી કરવો ને નથી કરવી કંઈ સજા
માફ કરું છું તને, પછી જોઈશ ઉપરવાળા ની સત્તા
રાખ ભરોસો પ્રભુ નો, સમય આવ્યે સહુ ને કરશે ન્યાય નાની વાતો છોડતાં જઈએ તો જિંદગી સુખી થાય !