#AJdevanshi
#મોર્નિંગમજા
રોહિત પ્રજાપતિ એ આજના મોર્નિંગમજા ના એપિસોડમાં એમની લાગણીઓનું કાવ્યાત્મક વર્ણન કરવાનો પ્રયાસ કર્યો છે.
ચાલો મિત્રો આપણે તેમના પ્રયત્નને વધાવીએ.
તારા માટે જીવી જો આજ તું,
AJ Devanshi નો સંદેશો જાણ તું..!!
આ ધરા પર તું જ વિશ્વ છે,
આ વિશ્વને તારી આ લાગણીઓ બતાવ તું..!!
કોણ કહે તું અબળા છે,
તું હમેશાંની જેમ બતાવ બધાને શક્તિ છે તું..!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...