આજે તો એક સવાલ નો જવાબ આપ મને
તું આંખોમાં કાજલ નજર ના લાગે એટલે કરે છે
કે પછી નજર ના હટે એટલે...
નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111060132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now