Gujarati Quote in Microfiction by Odinic Shiv

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુના જંગલ ને સુનું જ છોડી શહેર તરફ પાછો વળી ગયો. જંગલ સાદ કરતું રહ્યું ને પાછું વળી ને જોવાની હિમ્મત પણ ન કરી અંદરખાને બીક હતી કે પાછું વળી ને જોયું તો ત્યા જ હમેશા માટે રોકાઈ જવાયુ તો?

-યુવરાજ (Olòrin= Son Of Dreams)

#AjArpit

Gujarati Microfiction by Odinic Shiv : 111059936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now