વારે વારે ઝળઝળિયા આવે છે ,
આંખોમાં ચોમાસું બેઠું લાગે છે ,

પહેલા ઝરમર ને પછી વરસે ઘણી
વર્ષો જુના તે હિસાબો માંગે છે .

યાદમાં સાજનની આંખો નીતરે ,
સાંભળી ને દુર થી તે ભાગે છે .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111058872
Maulik Rathod 8 year ago

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ.... રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ.... #MR

Kapil Chhaiya 8 year ago

વાહ જોરદાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now