વાત જે વિસરાય ના.. #10

સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રિન ટ્ટ્રિન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદઈ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…
સાયકલ મારી….


મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો,
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…
સાયકલ મારી….

Gujarati Whatsapp-Status by હરિ... : 111058787
Simran Jatin Patel 8 year ago

છતાંય પ્રયત્નો કરતા જાવ..... થાકી તનથી જવાય..... ને હારી મનથીજવાય.....

ધબકાર... 8 year ago

@Harita...@seem... થાકી જાઉં છું, હારી જાઉં છું...

હરિ... 8 year ago

same to same...@bhai.....@di.....bija mate j jiv vanu...

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ હરિ.....એન્ડ R. હું પણ ઘણીવાર કવ પણ છું ને હજારો વાર વિચાર્યું પણ ખરું.... પણ મારા માટે હું બહુ અગત્યની નથી એટલી બધા માટે છું.....

ધબકાર... 8 year ago

હા...એકવાર એવુંજ કરવું છે...બધું છોડી મારા માટે જીવવું છે..

હરિ... 8 year ago

ha....bhai aavi jajo...

ધબકાર... 8 year ago

વાહ...વાહ...મારે આવી જવું પડશે...

હરિ... 8 year ago

aabhar...@bhai....mast atu ne...me banayu 6e....?

હરિ... 8 year ago

ha...@motabhai....સરરરર... નઈ આવડતી....???

ધબકાર... 8 year ago

wow...osm...સાથે ઢોસા..મજા આવી ગઈ...??

Kamlesh 8 year ago

અરે વાહ....હરિ...સરરરરર

હરિ... 8 year ago

na...cycle ne dur thi salam....??

હરિ... 8 year ago

@bhai...ekla gulabjabu nai sathe biju kai pn 6e...ho ...e pn khai lejo.....?

jd 8 year ago

to su pachhad bese?

હરિ... 8 year ago

ha...@bhai....lavu gulabjabu....?

હરિ... 8 year ago

ha..ho..@jd...cycle mari pn chalavta nai aavdti....?

ધબકાર... 8 year ago

વાહ...વાહ...આ સાઇકલ પ્રેમથી ગુલાબજાંબુ પીરસતી જાય...?

jd 8 year ago

wah re tari cycle...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now