ઈચ્છા ઓ નો વિરોધાભાસ તો જુઓ સાહેબ...
એક ની પાસે દસ રૂપિયા છે એને ફુગ્ગો જોઈએ છે
અને
એક ની પાસે દસ ફુગ્ગા છે એને એક રૂપિયો જોઈએ છે...

Gujarati Blog by Brijesh Parmar : 111058089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now