જરુરી નથી કે દરેક સંબંધ નુ નામ હોય. કોઈ સંબંધ માત્ર વાતો નો હોય છે. તો કોઈ સંબંધ લાગણી ના,હૂંફના કે પછી સમજના હોય છે. ઘણા સંબંધો માં હોઠ મૌન રહેતા હોય છે તો આંખો બોલતી હોય છે. તો ઘણા સંબંધો ઇશારા હોય છે
હેમાંગી

Gujarati Blog by Hemangi Sharma : 111056821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now