ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે વાગે કે છે કે તમે સમજી જાઓ !!

Gujarati Quotes by Afsana : 111056545
Semsan Christian 8 year ago

wow nice line friend

Sumra Mustufa 8 year ago

સાચી વાત છે

Anil Vaghela 8 year ago

સાચી વાત બુધ્ધીનું પણ એમ જ છે ને... જે બદામ ખાવા થી નથી આવતી પણ ઠોકર ખાવાથી આવે છે....

Afsana 8 year ago

aabhar tmara sauno

Upendra Ghedia 8 year ago

right goodmorning

ધબકાર... 8 year ago

સાચી વાત છે.

Kamlesh 8 year ago

સત્ય વચન અફસાનાજી ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now