?નખરા કે જીદ દીકરીના ત્યાં સુધી જ પુરા થાય, જ્યાં સુધી દીકરી પારકા ઘરે ના જાય !!

Gujarati Quotes by Riya : 111055489
Meet Soni 8 year ago

એ પછી સામે વાળા પર ડિપેન્ડ કરે છે કે એ છોકરીના નખરા ઉઠાવે છે અને જીદ પુરી કરે છે કે નહીં.. જો ના... તો તમે પાત્ર પસંદ કરવામાં ઉતાવળ કરી નાખી છે... બાકી દીકરી તો વહાલ નો દરિયો છે.... એ પછી પોતાના બાપ ના ઘરે રહે કે બીજા ના ઘરે.. લોકોને વહાલ કરીને જીદ પુરી કરાવતા આવડવું જોઈએ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now