ઝીંદગી થઈ રિસાઈ ગયો જાણે..નિષ્ફળતાથી હતાશ થઈ ગયો જાણે .. દરિયા ના મોજા જોય ફેલાય ગયો જાણે...આજ રીતે ઝીંદગી જીવું છું ભલે ફેંકાય ગયો બહાર... કેમકે સંભાવના ખાલી આટલી જ છે, પ્રયત્ન કરતા રહો , મોજ એવા ઉઠશે કે જમાવટ કરી દેસે. હાર માની જશો કચડાય જશો, બાકી તમને પણ ખબર છે પાણી ભલે આંખો નું હોય કે દરિયા નું ઉંડાઇ અને રહસ્ય તો રહેવાનું છે...આપણે ઝીંદગી કઢાવી નથી ઝીંદગી જીવી છે.
Love yourself...