મોબાઇલ માં તો રમીને બધા જીતે,
જીતવાનો બવ જ શોખ હોય તો હાચા અખાડા માં જાઓ અને જીતો...
મેદાન તરફ ની લાગણી ઓછી થતી જાય છે ભારતના યુવાની ,એ જ મુખ્ય કારણ છે કે હજુ ભારત વિકાસશીલ દેશો માં આવે છે.
એક વાર દેશ ના બધા યુવા નક્કી કરે ને કે ભારત ને વિશ્વગુરુ બનાવવું છે તો દુનિયા માં કોઈ ના બાપા ની તાકાત નથી કે ભારત ને રોકી શકે વિશ્વગુરુ બનતા.
કહીયે છીએ આપડે #યુવા નો દેશ છે આ #ભારત ,
પણ #જૂઆ માંથી ઊંચો જ નથી આવતો આ #ભારત .
સમજી જાઓ હજુ પણ સમય છે.
જય હિન્દ ??