A : હેલો..... કેમ છો ? મજામાં ?
B : એકદમ.... તમારે કેમનું છે ?
A : બસ મજા છે.. પણ આટલો ઘોંઘાટ કેમ વર્તાય છે ? ક્યાંય ભીડમાં છો ?
B : હા.. બુ. ફે. માં છું...
A: અત્યારે સાડા ત્રણે બુફે ? ન તો લંચ ટાઈમ છે કે ન તો ડીનર ટાઈમ...
B : બુ. ફે... એટલે બુક ફેર...
A : ઓહ....