આંખના આંસુ પણ હવે સુકાઈ ગયાં છે,
અહી પણ દુકાળ પડ્યો હશે કે શું ?
થોડા સમય પછી પ્રશ્ન થયો કે કદાચ
રડવા માટે એ કોઈ ખભો શોધે છે કે શું ?

Gujarati Shayri by Najmunnisha Malek : 111054483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now