"નથી આવડતું તેનો ઉપાય છે

નથી સમજાતું તેનો ઉપાય છે

પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.

મતલબની વાત બધા સમજે છે

પણ વાતનો મતલબ કોઈ નથી સમજતું"

Gujarati Hiku by Dino : 111054435

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now