ક્યાં ખબર હતી છે પારકા તે પણ પોતાના લાગવાં લાગશે,
મળ્યો નથી પ્રેમ પોતાનાંથી તેટલો પારકા આપવાં લાગશે.
શોધ હતી એક શાયર મિત્રની ને બહુ બધા મળવા લાગશે,
એક વાંચી એક ખુશ થતો વાંચી બધા ખુશ થવાં લાગશે.
મેં કહયું ડર લાગે પછી છોડશો તો એકલું લાગવા લાગશે,
તો કહે એક-બે છોડશે બધા થોડાં 'દુનિયા' છોડવાં લાગશે.