મુદ્દાની વાત:
મેં એમને પુછ્યું : હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?
એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં અમે આઈડિયા અને વોડિફોન એક થઈ ગયેલ છે.)
મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન રહેશે અને આજે અચાનક કંપનીએ રૂલ ચેન્જ કરી 35રૂ/ મહિના ફરજીયાત કરી નાંખ્યા. કોને પુછીને?
બીજી વાત એ કે એક ગ્રાહક પાસેથી તમે 35 રૂ લો છો ગુણ્યા 20 કરોડ કરો..!
જવાબ છે 7000000000 (સાત અબજ/ સાતસો કરોડ)?
તેઓએ એક મહિનામાં કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર , એક પણ એમ્પલોય ની નિમણુક કર્યા વગર સિધ્ધા 7 અબજ રૂપિયા ભારત દેશના ખીસ્સા માંથી ખંખેરી લીધા. શું આ ઉઘાડી લુંટ નથી.?
તોય મજાની વાત એ કે પેટ્રોલમાં 1.5 રુપિયા પ્રતિ મહિના વધે તો દેકારો કરવા વાળા આપણે આ 35 રૂપિયા પ્રતિ મહિના વધિ ગયા એ વાત પર હજી ચુપ છીયે..!
આજેજ પોતાનો વિરોધ નોંધાવો 198 પર ગ્રાહક ફરિયાદ હેલ્પલાઈન પર પોતાનો વિરોધનો સુર બુલંદ કરો.
જય ભારત??
કોપી