❛રાત રાણી ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું.

?????

Gujarati Blog by Dev Devdas : 111053576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now