કઈક એવી રીતે ( ગીત )
-------------------------------
કઈક એવી રીતે મારી મહોબત નો જવાબ દેજો,
મારા મહેબૂબ........
મારા મહેબૂબ હોવ યાદોમાં, ને આવી બાહોમાં સમાવી લેજો.
કઇંક એવી રીતે મારી મહોબત નો જવાબ દેજો........
કાજળ ભરી ચમકે છે કેવી નશીલી નજરો તારી,
તુ થી, તું બની છે લાગણી ભરી જીંદગી મારી,
કોણ સમજે તુજ વિના છે મારી જીંદગી અધૂંરી,
તમેજ આવીને મારા હઠિલાં સમણા સજાવી દેજો,.
કઈક એવી રીતે મારી મહોબત નો જવાબ દેજો.....
તારા શરમાંવાથી ઢળે છે સાંજ સુહાની,,
દિલ ની ધડકની ધડક છે તારીજ જુબાની,,,
છે મહોબત તુજથી, મુજને બહુજ પુરાની,,
છે મહોબત તુજથી, મુજને બહુજ પુરાની,,
મારી મહોબત ને મહોબતથી હોઠો પર સજાવી દેજો,,
કઈક એવી રીતે મારી મહોબત નો જવાબ દેજો.....
ના શ્વાછ છતાં ધબક્તું હૈયું તુજથી છે મારું,
ના બોલવા છતાં બોલાય મુજથી નામ તારું,
છું હું ભમરો, આપીશ જીવ, જરા પાલવ સરકાવી દેજો.
છું હું ભમરો આપીશ જીવ, જરા પાલવ સરકાવી દેજો.
આવી કબર પર હિસાબમાં જનાજા ને મહેકાંવી દેજો....
કઈક એવી રીતે મારી મહોબત જવાબ દેજો......
કઈક એવી રીતે મારી મહોબત નો જવાબ દેજો,
મારા મહેબૂબ હોવ યાદોમાં ને આવી બાહોમાં સમાવી લેજો.....