_*જીવન કેવી રીતે જીવવું..?*_
_*મા બાપને* કોઈની સામે નજર ન ઝુકાવી પડે એવી રીતે *દીકરીએ* જીવવું..!_
_*અને મા બાપને...*_
_કોઈની સામે હાથ ન લંબાવવો પડે એવી રીતે *દીકરાએ* જીવવું...!!_
_*પોતાના ઘરમાં*_
_જેનું હસીને સ્વાગત થાય છે..._
_એ જગતનો સૌથી *સુખી માણસ* છે..._
_*પ્રગતિ* ભલે *ધીમી* થાય પણ ઈમાનદારી રાખજો._ _કારણકે, ._ _*મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..??* જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે ..!!_
_*'સપનું'*_
_એટલે પગથિયાં વિનાની સીડી.._
_*અને.....??*_
_*'ધ્યેય' એટલે* નિશ્ચિત કરેલા પગથિયાં.._
_*કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહિ..!*_
_અને કદર ન હોય ત્યાં ઘસાવુ નહિ..!!_
_*શબ્દ પણ ભોજન છે...*_
_કયા સમયે કયો શબ્દ પિરસવો તે આવડી જાયને તો દુનિયામા તેનાથી બેસ્ટ કૂક કોઇ નથી.._
_*શબ્દો મફત છે પરંતુ તેને વાપર્યા પછી કિંમત ચૂકવવી જ પડે છે..*_
_*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે..*_ _એવી જ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે...✍_
_*લીંબુ પાણી ખાટું થાય તો*_
_સાકરથી મીઠું થાય..પણ મન ખાટા થાય તો ગમે તેટલી સાકર નાખો, મીઠા નહીં થાય..!!_
_*પ્રેમ...✍?*_
_*માફ કરતા શીખો...??*_
_કેમ કે આપણે પણ ભગવાન પાસેથી આ જ આશા રાખીએ છીયે..!_
??