આ નાનકડી જિંદગી માં અમુક વ્યક્તિઓ સાથે ના સંબંધ માત્ર અમુક રુણાનુબંધન પૂરતા જ સીમિત હોય છે તેથી જ એની પાછળ હદ પાર કરતા કોઈ વ્યર્થ દુઃખી થવાં કરતા એ જીવેલી પળો ને એક flashback કરી વિના કોઈ અફસોસ આગળની આ surprising life ને જીવવા લાગવાની એ જ સત્ય છે જેટલું જલ્દી સ્વીકારી લઈએ આટલી વધુ આ લચીલી જિંદગી ને વધુ સરસ જીવી શકીએ atleast..!!!
-Hina modha