લાગણીઓ નો વ્યય થતો રહ્યો...
વ્યવહાર અમારી સાથે ખોટો થતો રહ્યો...
સમજવામાં ભુલ હતીં...અમારી...
કહેતાં તો એ પણ હતાં..કે કોઈ ના પર વિશ્વાસ જલદી મુકતાં નહીં..
Vicharo_ni_duniya_Sanjay tarabada

Gujarati Microfiction by Sanjay SR Tarabada : 111050436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now