એક નાનુ હાસ્ય પીરસું છું...........
ગુજરાતી......
એક એવું પ્રાણી કે જે......
ગુલાબ થી વધુ ગુલકંદ માં.....
કેરી થી વધું તેના અથાણા માં.....
ટીફીન કરતા છેલ્લે વધેલ રોટ્લી ના ટુક્ડા માં.....
અને છેલ્લે...
પત્ની થી વધારે વોટ્સેઅપ વાલી માં રસ લે છે.....
સાચું ને.......(નો લાફીંગ)